By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
SanatanWeb.comSanatanWeb.comSanatanWeb.com
Notification Show More
Font ResizerAa
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Reading: માનો ગરબો રે રમે રાજ ને દરબાર (Mano Garbo Re Rame Raj Ne Darbar)
Share
Font ResizerAa
SanatanWeb.comSanatanWeb.com
  • ગીતકાવ્ય
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
Search
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Follow US
SanatanWeb.com > Blog > ગીતકાવ્ય > ગરબા > માનો ગરબો રે રમે રાજ ને દરબાર (Mano Garbo Re Rame Raj Ne Darbar)
ગરબા

માનો ગરબો રે રમે રાજ ને દરબાર (Mano Garbo Re Rame Raj Ne Darbar)

Sanatani
Last updated: માર્ચ 24, 2026 4:29 પી એમ(pm)
Sanatani
Published: માર્ચ 24, 2026
Share
SHARE

માનો ગરબો રે રમે રાજ ને દરબાર (Mano Garbo Re Rame Raj Ne Darbar)

માનો ગરબો રે, રમે રાજ ને દરબાર

રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર

અલી કુંભારી ની નાર તું તો સુતી હો તો જાગ ,

માના ગરબે રે , રૂડા કોડિયા મેલાવ ,

માનો ગરબો રે, રમે રાજ ને દરબાર

રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર

અલી સોનીડા ની નાર તું તો સુતી હો તો જાગ ,

માના ગરબે રે , રૂડા જાળિયા મેલાવ ,

માનો ગરબો રે, રમે રાજ ને દરબાર

રમતો ભમતો રે આવ્યો ઘાચીડા ને દ્વાર

અલી ઘાચીડા ની નાર તું તો સુતી હો તો જાગ ,

માના ગરબે રે , રૂડા દિવેલીયા પુરાવ ,

માનો ગરબો રે, રમે રાજ ને દરબાર

મારો સોનાનો ,ઘડુલો રે …

હા,પાણીડા છલકે છે હા, પાણીડાં છલકે છે ,

ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની ઓરકોર

ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે ,

હે પચરંગી પાઘડી વા’લા ને બહુ શોભે રાજ …

હે નવરંગી ચુંદડી ચટકે ને મન મોહે રાજ …

ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની ઓરકોર

ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે,

હે અંગે અંગરખું વા’લા ને બહુ શોભે રાજ …

હે રેશમનો ચણિયો ચટકે ને મન મોહે રાજ …

ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની ઓરકોર

આજનો ચંદલીઓ માને લાગે (Ajano Candalio Mane Lage)
એકે છંદે બીજે છંદે ( Ek Chhande Bije Chhande )
તાળી પડે છે સવા લાખ (Tali Pade Che Sava Lakh)
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે (Rude Garbe Rame Che Devi Ambika Re)
ઉચી તલાવડી ની કોર (Unchi Talavadi Ni Kor)
TAGGED:Mano Garbo Re Rame Raj Ne Darbar
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email Print
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Follow US

Find US on Social Medias
1.8kLike
PinterestPin
1.3kFollow
YoutubeSubscribe
TelegramFollow
WhatsAppFollow
Popular News
ધાર્મિક પુસ્તકોપુરાણ

ભાગવત પુરાણ

Sanatani
Sanatani
એપ્રિલ 5, 2026
મેડીએ મેલો સોનાનો બજોઠીઓ (Maddie Melo Sonano Bajothio)
હે જગ જનની હે જગદંબા (He Jag Janani He Jagdamba)
ચપટી ભરી ચોખાને (Chapti Bhari Chokhane)
શિવાષ્ટકમ્

Categories

Reading: માનો ગરબો રે રમે રાજ ને દરબાર (Mano Garbo Re Rame Raj Ne Darbar)
Share

About US

SanatanWeb सनातन धर्म, वेदांत और भारतीय संस्कृति का विश्वसनीय मंच है। यहाँ शास्त्रों का सार, पूजा विधि, मंत्र, आध्यात्मिक मार्गदर्शन और परंपराओं से जुड़ी प्रामाणिक जानकारी सरल भाषा में उपलब्ध कराई जाती है।
सनातानवेब
  • हमारे बारे में
  • हमसे संपर्क करें
क़ानूनी
  • अस्वीकरण
  • नियम और शर्तें
  • Privacy Policy

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

© 2026 Sanatanweb.com - Proudly made with ♥︎ in india.
sanatanweb-logo Sanatanweb logo
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?