By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
SanatanWeb.comSanatanWeb.comSanatanWeb.com
Notification Show More
Font ResizerAa
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Reading: સાચી રે મારી સત્ય રે ભવાની માં (Sachi Re Mari Satya Re Bhavani Maa)
Share
Font ResizerAa
SanatanWeb.comSanatanWeb.com
  • ગીતકાવ્ય
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
Search
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Follow US
SanatanWeb.com > Blog > ગીતકાવ્ય > ગરબા > સાચી રે મારી સત્ય રે ભવાની માં (Sachi Re Mari Satya Re Bhavani Maa)
ગરબા

સાચી રે મારી સત્ય રે ભવાની માં (Sachi Re Mari Satya Re Bhavani Maa)

Sanatani
Last updated: માર્ચ 24, 2026 5:45 પી એમ(pm)
Sanatani
Published: માર્ચ 24, 2026
Share
SHARE

સાચી રે મારી સત્ય રે ભવાની માં (Sachi Re Mari Satya Re Bhavani Maa)

સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં ,

હું તો તારી સેવા કરીશ મૈયાલાલ ,
નવ નવ રાત ના નોરતા કરીશ માં ,પૂજાઓ કરીશ માં ,
ગરબો વિરાટ નો ઝીલીશ મૈયાલાલ ,
સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં ,

હું તો તારી સેવા કરીશ મૈયાલાલ ,
જ્યોતિ માં એક તારી છે જ્યોતિ ,તારા સત નું ચમકે રે મોતી
શ્રદ્ધા વાળા ને તારું મોતી મળે રે માં , માડી રે …
તારી ભક્તિ ભવાની માં રાણી ભવાની માં ,

હું તો તારા પગલા ચુમીશ મૈયાલાલ ,
સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં ,

હું તો તારી સેવા કરીશ મૈયાલાલ ,
તું તરનાર ની તારણહારી ,દૈત્યો ને તે દીધા સંહારી ,
શક્તિ શાળી ને તું તો જગની જનેતા માં .., માડી રે…
મારી શક્તિ ભવાની માં ભોલી ભવાની માં ,

હું તો તારા વારણા લઈશ મૈયાલાલ ,

સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં ,
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ ,

જગ માથે એક માયા રચાવી દર્શન દે તું સામે રે આવી ,

સુના સુના રે મારા મંદિર ના ચોક માં ,… માડી રે …
આવ રમવા ભવાની માં રૂડી રે ભવાની માં ,
હું તો તારે ગરબે ઘૂમીશ મૈયાલાલ ,
સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં ,
હું તો તારી સેવા કરીશ મૈયાલાલ ,

આસમાના રંગ ની ચુંદડી (Aasmana Rang Ni Chundadi Re)
ગરબો ઘુમતો જાય (Garbo Hhumato Jay)
સોનલ ગરબો શિરે અંબે માં (Sonal Garbo Shire Ambe Maa)
અંબામાના ઉચા મંદિર નીચા મોલ (Ambamana Ucha Mandir Nicha Mol)
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે (Rude Garbe Rame Che Devi Ambika Re)
TAGGED:Sachi Re Mari Satya Re Bhavani Maaસાચી રે મારી સત્ય રે ભવાની માં
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email Print
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Follow US

Find US on Social Medias
1.8kLike
PinterestPin
1.3kFollow
YoutubeSubscribe
TelegramFollow
WhatsAppFollow
Popular News
સૂક્ત

પવમાન સૂક્તમ્

Sanatani
Sanatani
માર્ચ 23, 2026
Narasimha Satakam
એકવાર બોલું કે બે વાર બોલું કે (Ekvaar Bolu Ke Be Var Bolu Ke)
Narayana Stotram
વિષ્ણુ સૂક્તમ્

Categories

Reading: સાચી રે મારી સત્ય રે ભવાની માં (Sachi Re Mari Satya Re Bhavani Maa)
Share

About US

SanatanWeb सनातन धर्म, वेदांत और भारतीय संस्कृति का विश्वसनीय मंच है। यहाँ शास्त्रों का सार, पूजा विधि, मंत्र, आध्यात्मिक मार्गदर्शन और परंपराओं से जुड़ी प्रामाणिक जानकारी सरल भाषा में उपलब्ध कराई जाती है।
सनातानवेब
  • हमारे बारे में
  • हमसे संपर्क करें
क़ानूनी
  • अस्वीकरण
  • नियम और शर्तें
  • Privacy Policy

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

© 2026 Sanatanweb.com - Proudly made with ♥︎ in india.
sanatanweb-logo Sanatanweb logo
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?