By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
SanatanWeb.comSanatanWeb.comSanatanWeb.com
Notification Show More
Font ResizerAa
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Reading: હે દુધે તે ભરી તલાવડી ને
Share
Font ResizerAa
SanatanWeb.comSanatanWeb.com
  • ગીતકાવ્ય
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
Search
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Follow US
SanatanWeb.com > Blog > ગીતકાવ્ય > ગરબા > હે દુધે તે ભરી તલાવડી ને
ગરબા

હે દુધે તે ભરી તલાવડી ને

Sanatani
Last updated: માર્ચ 23, 2026 6:55 પી એમ(pm)
Sanatani
Published: માર્ચ 23, 2026
Share
SHARE

હે દુધે તે ભરી તલાવડી ને (He Dudhe Te Bhari Talavadi Ne)

દુધે તે ભરી તલાવડી ને મોતીડે બંધી પાળ રે ,
જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા…

હે વાટકી જેવડી વાવાલડી ને મ’ઈ ખોબલો પાણી માઈ રે ,
જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા…

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બંધી પાળ રે ,

ગરબો માથે કોરિયો માં એ ઝબક દીવડો થાય મારી માડી ,

ગરબો રૂડો ડોલરિયો એ તો ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી ,

હે તાળીઓ ની રમઝટ , પગે પડે ને ત્યાં ધરણી ધમધમ થાય રે
જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા…

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બંધી પાળ રે ,

હળવે હાલું તો કેર ચહી જાય , હાલું ઉતાવળે તો પગ લચ્કાય ,

સાળુ સંકોરુંતો વાયરે ઉડી જાય , ધડ્કંતો છેડલો સરી સરી જાય

હે પગને ઠેકે ધૂળની ડમરી ગગન માં છવાઈ રે …
જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા…

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બંધી પાળ રે ,

ચ્યમ જાઉં ઘર આંગણીયે , આજ ગરબો રંગે ચગ્યો મારા વ્હાલા

થઇ જાવ હું તો ઘેલી ઘેલી હૈયા હિલોળા ખાય મારા વ્હાલા ,

હે સરખે સરખી સાહેલી ઓ ટોળે ઝટપટ ઝટપટ જાય રે ,…
જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા…

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બંધી પાળ રે ,

તું કાલી ને કલ્યાણી રે માઁ (Tun Kali Ne Kalyani Re Ma)
પીળી મટુડી લાવ્યા ને ( Pili Matudi Lavya Ne )
આજનો ચંદલીઓ માને લાગે (Ajano Candalio Mane Lage)
મેડીએ મેલો સોનાનો બજોઠીઓ (Maddie Melo Sonano Bajothio)
રંગે રમે આનંદે રમે (Range Rame Anand Rame)
TAGGED:હે દુધે તે ભરી તલાવડી ને
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email Print
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Follow US

Find US on Social Medias
1.8kLike
PinterestPin
1.3kFollow
YoutubeSubscribe
TelegramFollow
WhatsAppFollow
Popular News
ગરબા

મારું મન મોર બની થનગાટ કરે (Maru Man More Bani Thangaat Kare)

Sanatani
Sanatani
માર્ચ 24, 2026
ગરબો ઘુમતો જાય (Garbo Hhumato Jay)
Narayana Stotram
આજનો ચંદલીઓ માને લાગે (Ajano Candalio Mane Lage)
સોનલ ગરબો શિરે અંબે માં (Sonal Garbo Shire Ambe Maa)

Categories

Reading: હે દુધે તે ભરી તલાવડી ને
Share

About US

SanatanWeb सनातन धर्म, वेदांत और भारतीय संस्कृति का विश्वसनीय मंच है। यहाँ शास्त्रों का सार, पूजा विधि, मंत्र, आध्यात्मिक मार्गदर्शन और परंपराओं से जुड़ी प्रामाणिक जानकारी सरल भाषा में उपलब्ध कराई जाती है।
सनातानवेब
  • हमारे बारे में
  • हमसे संपर्क करें
क़ानूनी
  • अस्वीकरण
  • नियम और शर्तें
  • Privacy Policy

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

© 2026 Sanatanweb.com - Proudly made with ♥︎ in india.
sanatanweb-logo Sanatanweb logo
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?