By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
SanatanWeb.comSanatanWeb.comSanatanWeb.com
Notification Show More
Font ResizerAa
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Reading: મારું મન મોર બની થનગાટ કરે (Maru Man More Bani Thangaat Kare)
Share
Font ResizerAa
SanatanWeb.comSanatanWeb.com
  • ગીતકાવ્ય
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
Search
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Follow US
SanatanWeb.com > Blog > ગીતકાવ્ય > ગરબા > મારું મન મોર બની થનગાટ કરે (Maru Man More Bani Thangaat Kare)
ગરબા

મારું મન મોર બની થનગાટ કરે (Maru Man More Bani Thangaat Kare)

Sanatani
Last updated: માર્ચ 24, 2026 4:36 પી એમ(pm)
Sanatani
Published: માર્ચ 24, 2026
Share
SHARE

મારું મન મોર બની થનગાટ કરે (Maru Man More Bani Thangaat Kare)

બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને , બાદલસુ નિજ નેનન ધારીને
મેઘ મલાર ઉચારી ને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે ,
મારું મન મોર બની થનગાટ કરે …
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભારે …
ગુમરી ગુમરી ગરજાટ ભારે …
મારું મન મોર બની થનગાટ કરે …

નવે ધાનભરી મારી સીમ ઝૂલે , નવ દિન કપોત ની પાંખ ખુલે ,
મધરા મધરા મલકએને મેંડક મેહસું નેહસું બાત કરે
ગગને ગગને ગુમાંરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભારે …
નવ મેઘ તણે નીલ આંજણીયે મારા ઘેઘુર નૈન ઝગાટ કરે
મારા લોચનમાં મદઘેન ભારે મારી આતમ લે’ર બિછાત કરે
સચરાચર શ્યામલ ભટ ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે
ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેનનીલાંજન ધેન ભરે
મારું મન મોર બની થનગાટ કરે …

ઓલી કોણ કરી લત મોકળિયું ખડી આભ મહોલ અટારી પરે
ઉચી મેઘ મહોલ અટારી પરે , અને ચાકમ ચુર બે ઉર પરે
પચરંગીન બાદલ પાલવડે , કરી આડશ કોણ ઉભેલ અરે ,
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મેં’લ પરે
મારું મન મોર બની થનગાટ કરે …

નદી તીર કેરા કુણા ઘાસ પરે પનીહાર એ કોણ વિચાર કરે
પટ-કુળ નાવે પાણી-ઘાટ પરે , એની સુનમાં મીટ મંડાઈ રહી
એની ગાગર નીર તણાઈ રહી , એને ઘર જવા દરકાર નહિ
મુખ માલતી ફૂલની કુપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધારે
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે
મારું મન મોર બની થનગાટ કરે …

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુક ની ડાળ પરે
ચકચૂર બની ફૂલ-ડાળ પરે , વીખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ-નીંડોળ ને ડાળ હાલે , શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલ ની ડાળ પરે
મારું મન મોર બની થનગાટ કરે …

મારે મહીસાગર ને આરે ઢોલ (Mare Mahisagar Ne Are Dhol)
ખોડીયાર છે જોગમાયા મામડીયા ની (Khodiyar Che Jogmaya Mamadiya Nee)
હવે મંદિર ના બારણા ઉઘાડો (Have Mandir Na Barna Ughado)
તાળીઓ ના તાલે ગોરી (Talio Na Tale Gori)
આનંદ નો ગરબો (Anand No Garbo)
TAGGED:Maru Man More Bani Thangaat Kare
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email Print
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Follow US

Find US on Social Medias
1.8kLike
PinterestPin
1.3kFollow
YoutubeSubscribe
TelegramFollow
WhatsAppFollow
Popular News
Shatakam

Narasimha Satakam

Sanatani
Sanatani
માર્ચ 23, 2026
અંબા આવો તો રમી એ (Amba Avo To Rami e)
ધન્વન્તરિ સ્તોત્ર (Dhanvantari Stotram Gujarati)
માં પાવાતેગઢ થી ઉતર્યા (Maa Pavategadh Thi Utarya)
આજનો ચંદલીઓ માને લાગે (Ajano Candalio Mane Lage)

Categories

Reading: મારું મન મોર બની થનગાટ કરે (Maru Man More Bani Thangaat Kare)
Share

About US

SanatanWeb सनातन धर्म, वेदांत और भारतीय संस्कृति का विश्वसनीय मंच है। यहाँ शास्त्रों का सार, पूजा विधि, मंत्र, आध्यात्मिक मार्गदर्शन और परंपराओं से जुड़ी प्रामाणिक जानकारी सरल भाषा में उपलब्ध कराई जाती है।
सनातानवेब
  • हमारे बारे में
  • हमसे संपर्क करें
क़ानूनी
  • अस्वीकरण
  • नियम और शर्तें
  • Privacy Policy

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

© 2026 Sanatanweb.com - Proudly made with ♥︎ in india.
sanatanweb-logo Sanatanweb logo
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?