25 C
Gujarat
શનિવાર, માર્ચ 29, 2025

પીળી મટુડી લાવ્યા ને

Post Date:

પીળી મટુડી લાવ્યા ને Pili Matudi Lavya Ne

પીળી મટુડી લાવીયા ને કઈ બાંધ્યો પાવાગઢ રે માં ,

કાંગરે , કાંગરે દીવા બળે ત્યાં દીઠો કાળો નાગ રે માં ,

નાગને પાછો વાળ રે માં ,તને છતર ચઢાવું જોડા જોડ રે માં ,
પીળી મટુડી લાવીયા ને કઈ બાંધ્યો પાવાગઢ રે માં ,

કાંગરે , કાંગરે દીવા બળે ત્યાં દીઠો વાઘ દીપડો રે માં ,

તારા વાઘને પાછોવાળ રે માં,તને શ્રીફળ ચઢાવું જોડાજોડ રે માં
પીળી મટુડી લાવીયા ને કઈ બાંધ્યો પાવાગઢ રે માં ,

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

અથર્વવેદ ગુજરાતી

Atharva Veda Gujaratiઅથર્વવેદ(Atharva Veda Gujarati PDF Download), વેદ તરીકે...

સામવેદ ગુજરાતી

Samveda Gujarati PDFસામવેદ(Samveda Gujarati PDF), ચાર વેદોમાંનો એક,...

યજુર્વેદ – વિશ્વ ના જ્ઞાનનો આધાર

Yajurveda In Gujaratiયજુર્વેદ(Yajurveda In Gujarati), હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ,...

હનુમાન ચાલીસા સંસ્કૃત

હનુમાન ચાલીસા સંસ્કૃતદોહાહૃદર્પણમ્ નીરજપદયોશ્ચ ગુરુઃ પવિત્રમ્ રાજસેતિ કૃત્વા ।ફળદાયી...