By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
SanatanWeb.comSanatanWeb.comSanatanWeb.com
Notification Show More
Font ResizerAa
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Reading: છેલા જી રે મારી હાટુ પાટણ (Chela Ji Re Mari Haatu Patan)
Share
Font ResizerAa
SanatanWeb.comSanatanWeb.com
  • ગીતકાવ્ય
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
Search
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Follow US
SanatanWeb.com > Blog > ગીતકાવ્ય > ગરબા > છેલા જી રે મારી હાટુ પાટણ (Chela Ji Re Mari Haatu Patan)
ગરબા

છેલા જી રે મારી હાટુ પાટણ (Chela Ji Re Mari Haatu Patan)

Sanatani
Last updated: માર્ચ 23, 2026 7:00 પી એમ(pm)
Sanatani
Published: માર્ચ 23, 2026
Share
SHARE

છેલા જી રે મારી હાટુ પાટણ (Chela Ji Re Mari Haatu Patan)

છેલાજી રે … મારે હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો ,
એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો , પાટણ થી પટોળા ..
છેલાજી રે … મારે હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો ,
રંગ રતુંબલ કોર કસુંબલ , પાલવ પ્રાણ બિછવજો રે …
છેલાજી રે … મારે હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો ,
ઓલ્યા પાટણ શે’ર ની રે , મારે થાવું પદમણી નાર ,
ઓઢી અંગ પટોળું રે , એની રેલાવું રંગધાર ,
હીરે મઢેલા ચૂડલાની જોડ મોઘી મઢાવજો રે , પાટણ …
છેલાજી રે … મારે હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો ,
ઓલી રંગ નીતરતી રે માને પામરી ગમતી રે ,
એને પહેરતા પગ મા રે , પાયલ છમછમતી રે ,
નથણી લવિંગીયા ને ઝુમખામાં મોંઘા મોતી મઢાવજો રે ,..
છેલાજી રે … મારે હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો ,

Contents
  • છેલા જી રે મારી હાટુ પાટણ (Chela Ji Re Mari Haatu Patan)
  • Chela Ji Re Mari Haatu Patan Videos

Chela Ji Re Mari Haatu Patan Videos

અંબામાના ઉચા મંદિર નીચા મોલ (Ambamana Ucha Mandir Nicha Mol)
ઊચા નીચા રે માડી તારા ડુંગરા (Ucha Nicha Re Madi Tara Dungara)
હો દેવી અન્નપૂર્ણા – Ho Devi Annapurna
તું કાલી ને કલ્યાણી રે માઁ (Tun Kali Ne Kalyani Re Ma)
આનંદ નો ગરબો (Anand No Garbo)
TAGGED:છેલા જી રે મારી હાટુ પાટણ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email Print
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Follow US

Find US on Social Medias
1.8kLike
PinterestPin
1.3kFollow
YoutubeSubscribe
TelegramFollow
WhatsAppFollow
Popular News
ગરબા

તારા વીના શ્યામ એકલડું લાગે (Tara Veena Shyam Ekaladun Lage)

Sanatani
Sanatani
માર્ચ 24, 2026
Govinda Namaavali
માં તારો ગરબો ઝાકમઝોળ
એકવાર બોલું કે બે વાર બોલું કે (Ekvaar Bolu Ke Be Var Bolu Ke)
હું તો ગઈતિ મેળે (Hu To Gaiti Mele)
- Advertisement -

Categories

Reading: છેલા જી રે મારી હાટુ પાટણ (Chela Ji Re Mari Haatu Patan)
Share

About US

SanatanWeb सनातन धर्म, वेदांत और भारतीय संस्कृति का विश्वसनीय मंच है। यहाँ शास्त्रों का सार, पूजा विधि, मंत्र, आध्यात्मिक मार्गदर्शन और परंपराओं से जुड़ी प्रामाणिक जानकारी सरल भाषा में उपलब्ध कराई जाती है।
सनातानवेब
  • हमारे बारे में
  • हमसे संपर्क करें
क़ानूनी
  • अस्वीकरण
  • नियम और शर्तें
  • Privacy Policy

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

© 2026 Sanatanweb.com - Proudly made with ♥︎ in india.
sanatanweb-logo Sanatanweb logo
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?