By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
SanatanWeb.comSanatanWeb.comSanatanWeb.com
Notification Show More
Font ResizerAa
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Reading: એક વણઝારી ઝૂલણા ઝૂલતી તિ (Ek Vanazari Jhulana Jhulati Ti)
Share
Font ResizerAa
SanatanWeb.comSanatanWeb.com
  • ગીતકાવ્ય
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
Search
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Follow US
SanatanWeb.com > Blog > ગીતકાવ્ય > આરતી > એક વણઝારી ઝૂલણા ઝૂલતી તિ (Ek Vanazari Jhulana Jhulati Ti)
આરતી

એક વણઝારી ઝૂલણા ઝૂલતી તિ (Ek Vanazari Jhulana Jhulati Ti)

Sanatani
Last updated: માર્ચ 24, 2026 5:46 પી એમ(pm)
Sanatani
Published: માર્ચ 24, 2026
Share
SHARE

એક વણઝારી ઝૂલણા ઝૂલતી તિ (Ek Vanazari Jhulana Jhulati Ti)

એક વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી ,
મારી અંબેમાના ઝૂલણા ઝૂલતી તી .

માં એ પહેલે પગથી યે પગ મુક્યો ,
માની પાની સામણા નીર મોરી માત ;

વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી… ,
માં એ બીજે પગથી યે પગ મુક્યો ,

માની ઘુટણ સામણા નીર મોરી માત ;
વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી… ,

માં એ ત્રીજે પગથી યે પગ મુક્યો ,
માની ઢીચણ સામણા નીર મોરી માત ;

વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી… ,
માં એ ચોથે પગથી યે પગ મુક્યો ,

માની સાથળ સામણા નીર મોરી માત ;
વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી… ,

માં એ પાંચમે પગથી યે પગ મુક્યો ,
માની કેડ સામણા નીર મોરી માત ;

વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી… ,

ધન્વંતરી આરતી (Dhanvantari Aarti)
TAGGED:એક વણઝારી ઝૂલણા ઝૂલતી તિ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email Print
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Follow US

Find US on Social Medias
1.8kLike
PinterestPin
1.3kFollow
YoutubeSubscribe
TelegramFollow
WhatsAppFollow

Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Popular News
ગરબા

આધશકિત તુજ ને નમું માં (Adhashakit Tuj Ne Namun Maa)

Sanatani
Sanatani
માર્ચ 24, 2026
મા એ ગરબો કોરાવ્યો ગબ્બર (Maa E Garbo Koravyo Gabbar)
નચિકેતા ના જીવન પર એક પ્રેરણાદાયી વાર્તા
લાવો કંકુડીયા ને ચોખલિયા
હે જગ જનની હે જગદંબા (He Jag Janani He Jagdamba)

Categories

Reading: એક વણઝારી ઝૂલણા ઝૂલતી તિ (Ek Vanazari Jhulana Jhulati Ti)
Share

About US

SanatanWeb सनातन धर्म, वेदांत और भारतीय संस्कृति का विश्वसनीय मंच है। यहाँ शास्त्रों का सार, पूजा विधि, मंत्र, आध्यात्मिक मार्गदर्शन और परंपराओं से जुड़ी प्रामाणिक जानकारी सरल भाषा में उपलब्ध कराई जाती है।
सनातानवेब
  • हमारे बारे में
  • हमसे संपर्क करें
क़ानूनी
  • अस्वीकरण
  • नियम और शर्तें
  • Privacy Policy

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

© 2026 Sanatanweb.com - Proudly made with ♥︎ in india.
sanatanweb-logo Sanatanweb logo
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?