By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
SanatanWeb.comSanatanWeb.comSanatanWeb.com
Notification Show More
Font ResizerAa
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Reading: તાળી ના મૂલ ના હોય (Tali Na Mul Na Hoy) 
Share
Font ResizerAa
SanatanWeb.comSanatanWeb.com
  • ગીતકાવ્ય
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
Search
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Follow US
SanatanWeb.com > Blog > ગીતકાવ્ય > ભજન > તાળી ના મૂલ ના હોય (Tali Na Mul Na Hoy) 
ભજન

તાળી ના મૂલ ના હોય (Tali Na Mul Na Hoy) 

Sanatani
Last updated: માર્ચ 24, 2026 5:43 પી એમ(pm)
Sanatani
Published: માર્ચ 24, 2026
Share
SHARE

તાળી ના મૂલ ના હોય (Tali Na Mul Na Hoy) 

તાળી પાડી છે સવા લાખની રે
તાળી ના મૂલ ના હોય મારા વાલા
ભજનના મૂલ ના હોય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે

નંદ જશોદા સવા લાખના રે
લાલા ના મૂલ ના હોય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે

બળભદ્ર વીર સવા લાખના રે
ગોવા્ળો ના મૂલ ના હોય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે

રાધા રૂક્ષ્મણી સવા લાખના રે
ગોપીઓ ના મૂલ ના હોય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે

દ્વારિકા ધામ રળિયામણું રે
ગોકુળ ના મૂલ ના હોય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે

સો સો કોયલ ટોળે મળી રે
મોરલી ના મૂલ‌ ના હોય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે

મંડપ બાંધ્યા છે નર્યા ફૂલના રે
મહેકે મલકની માય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે

ભડકો બળે છે આકાશ માર્ગે રે
ચાંદો જોઈને હરખાઈ મારા વાલા,
તાળી પાડી છે સવા લાખની રે

જશોદાજી ગણવા લાગ્યા રે
લાલા ના મૂલ ના હોય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે

દીવો બળે છે ઘણા હેતનો રે
પ્રકાશ એનો ફેલાય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે

રાધા પૂછે છે બેન રુકમણી ને રે
કોના તે ગુણલા ગવાય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે

મથુરા થી મોહન આવ્યા રે
ગુણલા તે એમના ગવાય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે

તાળી પાડી છે સવા લાખની રે
તાળી ના મૂલ ના હોય મારા વાલા
ભજનના મૂલ ના હોય મારા વાલા
તાળી પાડી છે સવા લાખની રે

ભજ ગોવિંદમ્
ભજ ગોવિંદમ્ (Bhaj Govindam in Gujarati)
TAGGED:Tali Na Mul Na Hoy
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email Print
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Follow US

Find US on Social Medias
1.8kLike
PinterestPin
1.3kFollow
YoutubeSubscribe
TelegramFollow
WhatsAppFollow
Popular News
ગરબા

એકવાર બોલું કે બે વાર બોલું કે (Ekvaar Bolu Ke Be Var Bolu Ke)

Sanatani
Sanatani
માર્ચ 24, 2026
Govinda Namaavali
તાળીઓ ના તાલે ગોરી (Talio Na Tale Gori)
ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ( Ghor Andhari Re Ratladi Man Nisarya )
તાળી ના મૂલ ના હોય (Tali Na Mul Na Hoy) 

Categories

Reading: તાળી ના મૂલ ના હોય (Tali Na Mul Na Hoy) 
Share

About US

SanatanWeb सनातन धर्म, वेदांत और भारतीय संस्कृति का विश्वसनीय मंच है। यहाँ शास्त्रों का सार, पूजा विधि, मंत्र, आध्यात्मिक मार्गदर्शन और परंपराओं से जुड़ी प्रामाणिक जानकारी सरल भाषा में उपलब्ध कराई जाती है।
सनातानवेब
  • हमारे बारे में
  • हमसे संपर्क करें
क़ानूनी
  • अस्वीकरण
  • नियम और शर्तें
  • Privacy Policy

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

© 2026 Sanatanweb.com - Proudly made with ♥︎ in india.
sanatanweb-logo Sanatanweb logo
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?