By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
SanatanWeb.comSanatanWeb.comSanatanWeb.com
Notification Show More
Font ResizerAa
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Reading: આસમાના રંગ ની ચુંદડી (Aasmana Rang Ni Chundadi Re)
Share
Font ResizerAa
SanatanWeb.comSanatanWeb.com
  • ગીતકાવ્ય
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
Search
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Follow US
SanatanWeb.com > Blog > ગીતકાવ્ય > ગરબા > આસમાના રંગ ની ચુંદડી (Aasmana Rang Ni Chundadi Re)
ગરબા

આસમાના રંગ ની ચુંદડી (Aasmana Rang Ni Chundadi Re)

Sanatani
Last updated: માર્ચ 24, 2026 5:58 પી એમ(pm)
Sanatani
Published: માર્ચ 24, 2026
Share
SHARE

આસમાના રંગ ની ચુંદડી (Aasmana Rang Ni Chundadi Re)

આસમાની રંગની ચુંદડો રે
આસમાની રંગની ચુંદડી રે,

રૂડી ચુંદડી રે,માની ચુંદડી લહેરાય.
ચુંદડી ચમકે તારલા રે , રૂડા તારલા રે,
માની ચુંદડી લહેરાય.

નવરંગે રંગી ચુંદડી રે , રૂડી ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય.

ચુંદડીમાં ચમકે હીરલા રે, રૂડા હીરલા રે,
માની ચુંદડી લહેરાય.

શોભે મજાની ચુંદડી રે, રૂડી ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય.

ચુંદડીમાં ચમકે મુખડું રે , રૂડું મુખડું રે ,
માની ચુંદડી લહેરાય.

અંગે દીપે છે ચુંદડી રે, રૂડી ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય.

પહેરી ફરે ફેર ફૂદડી રે, ફેર ફૂદડીરે,
માની ચુંદડી લહેરાય.

લહેરે પવન ઉડે ચુંદડી રે , રૂડી ચુંદડી રે ,
માની ચુંદડી લહેરાય.

આસમાની રંગની ચુંદડી રે , રૂડી ચુંદડી રે ,
માની ચુંદડી લહેરાય.

સાથીયા પુરાવો દ્વારે (Sathiya Puravo Dvare)
હે જગ જનની હે જગદંબા (He Jag Janani He Jagdamba)
સોનલ ગરબો શિરે અંબે માં (Sonal Garbo Shire Ambe Maa)
ઉચી તલાવડી ની કોર (Unchi Talavadi Ni Kor)
સાચી રે મારી સત્ય રે ભવાની માં (Sachi Re Mari Satya Re Bhavani Maa)
TAGGED:Aasmana Rang Ni Chundadi Reઆસમાના રંગ ની ચુંદડી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email Print
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Follow US

Find US on Social Medias
1.8kLike
PinterestPin
1.3kFollow
YoutubeSubscribe
TelegramFollow
WhatsAppFollow
Popular News
ચાલીસા

Shri Parshuram Chalisa

Sanatani
Sanatani
માર્ચ 19, 2026
તું કાલી ને કલ્યાણી રે માઁ (Tun Kali Ne Kalyani Re Ma)
ધન્વંતરી આરતી (Dhanvantari Aarti)
તારા વીના શ્યામ એકલડું લાગે (Tara Veena Shyam Ekaladun Lage)
સાથીયા પુરાવો દ્વારે (Sathiya Puravo Dvare)

Categories

Reading: આસમાના રંગ ની ચુંદડી (Aasmana Rang Ni Chundadi Re)
Share

About US

SanatanWeb सनातन धर्म, वेदांत और भारतीय संस्कृति का विश्वसनीय मंच है। यहाँ शास्त्रों का सार, पूजा विधि, मंत्र, आध्यात्मिक मार्गदर्शन और परंपराओं से जुड़ी प्रामाणिक जानकारी सरल भाषा में उपलब्ध कराई जाती है।
सनातानवेब
  • हमारे बारे में
  • हमसे संपर्क करें
क़ानूनी
  • अस्वीकरण
  • नियम और शर्तें
  • Privacy Policy

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

© 2026 Sanatanweb.com - Proudly made with ♥︎ in india.
sanatanweb-logo Sanatanweb logo
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?