होम ગરબા સોનલ ગરબો શિરે અંબે માં Sonal Garbo Shire Ambe Maa

સોનલ ગરબો શિરે અંબે માં Sonal Garbo Shire Ambe Maa

0
476

સોનલ ગરબો શિરે અંબે માં Sonal Garbo Shire Ambe Maa

સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે ..,
ચાલો ધીરે ધીરે , ચાલો ધીરે ધીરે ,
ચાલો ધીરે ધીરે , ધીરે ….
લટકે ને મટકે રસ રમે છે ,દક્ષિણી ના તીરે ..
અંબે માં ચાલો ધીરે …
સખીઓ સંગે કેવા દીસે છે ,ફરર ફૂદડી ફરે …..
અંબે માં ચાલો ધીરે …
ચુંદડી ચટકે , મુખડું મલકે ,હાર ગળા માં હીરે …
અંબે માં ચાલો ધીરે …

कोई टिप्पणी नहीं है

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

error: Content is protected !!