24.9 C
Gujarat
બુધવાર, નવેમ્બર 5, 2025

હું તો ગઈતિ મેળે Hu To Gaiti Mele

Post Date:

હું તો ગઈતિ મેળે Hu To Gaiti Mele

હું તો ગઇ’તી મેળે …
મન મળી ગયું એની મેળે …મેળા માં ,
હૈયું હણાઈ ને ગયું તણાઈ …
જોબન ના રેલમાં , મેળા માં ….મેળા માં

હું તો ગઇ’તી મેળે …
મેળે મેળાવનારો મેળો , રંગ રેલાવનાર મેળો ,
મુલે મુલાવનાર મેળો , ભૂલે ભુલાવનાર મેળો ,
ચિતડું ચકડોળ મારું આમ તેમ ઘૂમતું…
ને આંખ લડી ગઈ અલબેલા માં ,
હૈયું હણાઈ ને ગયું તણાઈ …
જોબન ના રેલમાં , મેળા માં ….મેળા માં

હું તો ગઇ’તી મેળે …
મેળા માં આંખ ના ઉલાળા , મેળા માં પાયલ ઝણકાર ,
કોઈના જાણે ત્યારે લાગે , કાળજડે આંખ્યું ના માર ,
હેલાતા રંગે રેલમાં ,
હૈયું હણાઈ ને ગયું તણાઈ …
જોબન ના રેલમાં , મેળા માં ….મેળા માં
હું તો ગઇ’તી મેળે …

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

ધન્વન્તરિ સ્તોત્ર | Dhanvantari Stotram Gujarati

ધન્વન્તરિ સ્તોત્ર (ધનતેરસ સ્તોત્ર)ૐ શંખ ચક્રમ જલૌકાં દિદમૃતઘાતમ્ ચારુદોર્ભિશ્ચતુર્મિહ...

હે જગ જનની હે જગદંબા | He Jag Janani He Jagdamba

હે જગ જનની હે જગદંબા | He Jag Janani...

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad Dayani Re

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad...

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Ne

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Neપીળી...
error: Content is protected !!