By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
SanatanWeb.comSanatanWeb.comSanatanWeb.com
Notification Show More
Font ResizerAa
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Reading: એકે છંદે બીજે છંદે ( Ek Chhande Bije Chhande )
Share
Font ResizerAa
SanatanWeb.comSanatanWeb.com
  • ગીતકાવ્ય
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
Search
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Follow US
SanatanWeb.com > Blog > ગીતકાવ્ય > ગરબા > એકે છંદે બીજે છંદે ( Ek Chhande Bije Chhande )
ગરબા

એકે છંદે બીજે છંદે ( Ek Chhande Bije Chhande )

Sanatani
Last updated: માર્ચ 11, 2026 12:20 પી એમ(pm)
Sanatani
Published: માર્ચ 11, 2026
Share
SHARE

એકે છંદે બીજે છંદે ( Ek Chhande Bije Chhande – Randal Maa Na Garba )

એકે છંદે બીજે છંદે ,ત્રીજે છંદે દોરી ,
ચોથે છંદે રમે , રાની રાંદલ ગોરી ,

રાંદલ માવડી કે ‘ છે મારે બાજોટ ના કોડ ,
જાવ ને જગાડો ઓલ્યા સુતારી નો બેટો ,
સુતારી નો બેટો આઈ ને દશમસ દુઝે ,
ઉડલો ચૂડલો રણજણ ભમરી , મંડપ નો છાંયો ,
આઈ ની ઉજળી રે નગરી માં રમે રાની રાંદલ ગોરી ,

એકે છંદે બીજે છંદે ,ત્રીજે છંદે દોરી ,
ચોથે છંદે રમે , રાની રાંદલ ગોરી ,

રાંદલ માવડી કે છે મારે ચુંદડી ના કોડ ,
જાવ ને જગાડો ઓલ્યા કાપડિયા નો બેટો ,
કાપડિયા નો બેટો આઈ ને દશમસ દુઝે ,
ઉડલો ચૂડલો રણજણ ભમરી , મંડપ નો છાંયો ,
આઈ ની ઉજળી રે નગરી માં રમે રાની રાંદલ ગોરી ,

એકે છંદે બીજે છંદે ,ત્રીજે છંદે દોરી ,
ચોથે છંદે રમે , રાની રાંદલ ગોરી ,

રાંદલ માવડી કે છે મારે ટોટીયું ના કોડ ,
જાવ ને જગાડો ઓલ્યા સોનીડા નો બેટો ,
સોનીડા નો બેટો આઈ ને દશમસ દુઝે ,
ઉડલો ચૂડલો રણજણ ભમરી , મંડપ નો છાંયો ,
આઈ ની ઉજળી રે નગરી માં રમે રાની રાંદલ ગોરી ,

એકે છંદે બીજે છંદે ,ત્રીજે છંદે દોરી ,
ચોથે છંદે રમે , રાની રાંદલ ગોરી ,

રાંદલ માવડી કે છે મારે વેણીયું ના કોડ ,
જાવ ને જગાડો ઓલ્યા મળીડા નો બેટો ,
મળીડા નો બેટો આઈ ને દશમસ દુઝે ,
ઉડલો ચૂડલો રણજણ ભમરી , મંડપ નો છાંયો ,
આઈ ની ઉજળી રે નગરી માં રમે રાની રાંદલ ગોરી ,

એકે છંદે બીજે છંદે ,ત્રીજે છંદે દોરી ,
ચોથે છંદે રમે , રાની રાંદલ ગોરી ,

રાંદલ માવડી કે છે મારે શ્રીફળ ના કોડ ,
જાવ ને જગાડો ઓલ્યા ગાંધીડા નો બેટો ,
ગાંધીડા નો બેટો આઈ ને દશમસ દુઝે ,
ઉડલો ચૂડલો રણજણ ભમરી , મંડપ નો છાંયો ,
આઈ ની ઉજળી રે નગરી માં રમે રાની રાંદલ ગોરી ,

એકે છંદે બીજે છંદે ,ત્રીજે છંદે દોરી ,
ચોથે છંદે રમે , રાની રાંદલ ગોરી ,

ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ માં (Dholida Dhol Dhimo Dhimo Vagad Ma)
રંગે રમે આનંદે રમે (Range Rame Anand Rame)
હે એવા વંદન વંદન આશાપુરા માત ને
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા (Kesariyo Rang Tane Lagyo Alya)
લાવો કંકુડીયા ને ચોખલિયા
TAGGED:Ek Chhande Bije Chhande
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email Print
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Follow US

Find US on Social Medias
1.8kLike
PinterestPin
1.3kFollow
YoutubeSubscribe
TelegramFollow
WhatsAppFollow
Popular News
ગરબા

અંબા અભય પદ દાયની રે ( Amba Abhay Pad Dayani Re )

Sanatani
Sanatani
માર્ચ 11, 2026
ચપટી ભરી ચોખાને (Chapti Bhari Chokhane)
હે જગ જનની હે જગદંબા (He Jag Janani He Jagdamba)
રાજા પરીક્ષિત અને કલયુગ ની કથા
ઝીણો ઝીણો માં ઝીજ્વો રે (Zino Zino Maa Zijvo Re)

Categories

Reading: એકે છંદે બીજે છંદે ( Ek Chhande Bije Chhande )
Share

About US

SanatanWeb सनातन धर्म, वेदांत और भारतीय संस्कृति का विश्वसनीय मंच है। यहाँ शास्त्रों का सार, पूजा विधि, मंत्र, आध्यात्मिक मार्गदर्शन और परंपराओं से जुड़ी प्रामाणिक जानकारी सरल भाषा में उपलब्ध कराई जाती है।
सनातानवेब
  • हमारे बारे में
  • हमसे संपर्क करें
क़ानूनी
  • अस्वीकरण
  • नियम और शर्तें
  • Privacy Policy

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

© 2026 Sanatanweb.com - Proudly made with ♥︎ in india.
sanatanweb-logo Sanatanweb logo
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?