By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
SanatanWeb.comSanatanWeb.comSanatanWeb.com
Notification Show More
Font ResizerAa
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Reading: લાવો કંકુડીયા ને ચોખલિયા
Share
Font ResizerAa
SanatanWeb.comSanatanWeb.com
  • ગીતકાવ્ય
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
Search
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Follow US
SanatanWeb.com > Blog > ગીતકાવ્ય > ગરબા > લાવો કંકુડીયા ને ચોખલિયા
ગરબા

લાવો કંકુડીયા ને ચોખલિયા

Sanatani
Last updated: માર્ચ 23, 2026 6:52 પી એમ(pm)
Sanatani
Published: માર્ચ 23, 2026
Share
SHARE

લાવો કંકુડીયા ને ચોખલિયા (Lavo Kankudiya Ne Chokhaliya)

લાવો કન્કુડીયા ને ચોખલિયા પિલાવો રે ,

એ રે ચોખલિયા આરાસુર મોકલાવો રે ,

આરાસુર થી અંબે માં વહેલા આવો રે ,

નહીરે આવો તો માંડી જશે તમારી લાજ રે ,

લાવો કન્કુડીયા ને ચોખલિયા પિલાવો રે ,

એ રે ચોખલિયા રાજપરા મોકલાવો રે ,

રાજપરા થી ખોડીયાર માં વહેલા આવો રે ,

નહીરે આવો તો માંડી જશે તમારી લાજ રે ,

લાવો કન્કુડીયા ને ચોખલિયા પિલાવો રે ,

એ રે ચોખલિયા પાવાગઢ મોકલાવો રે ,

પાવાગઢ થી મહાકાળી માં વહેલા આવો રે ,

નહીરે આવો તો માંડી જશે તમારી લાજ રે ,

લાવો કન્કુડીયા ને ચોખલિયા પિલાવો રે ,

એકવાર બોલું કે બે વાર બોલું કે (Ekvaar Bolu Ke Be Var Bolu Ke)
મેડીએ મેલો સોનાનો બજોઠીઓ (Maddie Melo Sonano Bajothio)
હવે મંદિર ના બારણા ઉઘાડો (Have Mandir Na Barna Ughado)
અંબામાના ઉચા મંદિર નીચા મોલ (Ambamana Ucha Mandir Nicha Mol)
ઊચા નીચા રે માડી તારા ડુંગરા (Ucha Nicha Re Madi Tara Dungara)
TAGGED:લાવો કંકુડીયા ને ચોખલિયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email Print
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Follow US

Find US on Social Medias
1.8kLike
PinterestPin
1.3kFollow
YoutubeSubscribe
TelegramFollow
WhatsAppFollow
Popular News
ચાલીસા

Saraswati Chalisa

Sanatani
Sanatani
માર્ચ 19, 2026
મારે મહીસાગર ને આરે ઢોલ (Mare Mahisagar Ne Are Dhol)
આજનો ચંદલીઓ માને લાગે (Ajano Candalio Mane Lage)
હે જગ જનની હે જગદંબા (He Jag Janani He Jagdamba)
ભાગ્ય સૂક્તમ્

Categories

Reading: લાવો કંકુડીયા ને ચોખલિયા
Share

About US

SanatanWeb सनातन धर्म, वेदांत और भारतीय संस्कृति का विश्वसनीय मंच है। यहाँ शास्त्रों का सार, पूजा विधि, मंत्र, आध्यात्मिक मार्गदर्शन और परंपराओं से जुड़ी प्रामाणिक जानकारी सरल भाषा में उपलब्ध कराई जाती है।
सनातानवेब
  • हमारे बारे में
  • हमसे संपर्क करें
क़ानूनी
  • अस्वीकरण
  • नियम और शर्तें
  • Privacy Policy

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

© 2026 Sanatanweb.com - Proudly made with ♥︎ in india.
sanatanweb-logo Sanatanweb logo
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?