By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
SanatanWeb.comSanatanWeb.comSanatanWeb.com
Notification Show More
Font ResizerAa
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Reading: માં પાવાતેગઢ થી ઉતર્યા (Maa Pavategadh Thi Utarya)
Share
Font ResizerAa
SanatanWeb.comSanatanWeb.com
  • ગીતકાવ્ય
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
Search
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Follow US
SanatanWeb.com > Blog > ગીતકાવ્ય > ગરબા > માં પાવાતેગઢ થી ઉતર્યા (Maa Pavategadh Thi Utarya)
ગરબા

માં પાવાતેગઢ થી ઉતર્યા (Maa Pavategadh Thi Utarya)

Sanatani
Last updated: માર્ચ 24, 2026 4:31 પી એમ(pm)
Sanatani
Published: માર્ચ 24, 2026
Share
SHARE

માં પાવાતેગઢ થી ઉતર્યા (Maa Pavategadh Thi Utarya)

માં પાવા તે ગઢથી ઉતર્યા , માં કાલી રે ,
વસાવ્યું ચાંપા નેર , પાવાગઢ વાળી રે ,
માં ચાપા તે નેરના ચાર ચોંટા , માં કાલી રે
સોનીડે માંડ્યા હાટ , પાવાગઢ વળી રે ,
માં સોનીડો લાવે રૂડા ઝૂમણા , માં કાલી રે
મારી અંબે માને કાજ , પાવાગઢ વળી રે

માં પાવા તે ગઢથી ઉતર્યા , માં કાલી રે
માં માળીડો આવે મલપતો , માં કાલી રે
એ લાવે ગજરા ની જોડ , પાવાગઢ વળી રે

માં પાવા તે ગઢથી ઉતર્યા , માં કાલી રે
માં કુભારી આવે મલપતો , માં કાલી રે

એ લાવે ગરબા ની જોડ , પાવાગઢ વળી રે

- Advertisement -

માં પાવા તે ગઢથી ઉતર્યા , માં કાલી રે
માં સુથારી આવે મલપતો , માં કાલી રે
એ લાવે બાજોઠ ની જોડ , પાવાગઢ વળી રે

માં પાવા તે ગઢથી ઉતર્યા , માં કાલી રે

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે (Rude Garbe Rame Che Devi Ambika Re)
ચપટી ભરી ચોખાને (Chapti Bhari Chokhane)
તાળીઓ ના તાલે ગોરી (Talio Na Tale Gori)
સાથીયા પુરાવો દ્વારે (Sathiya Puravo Dvare)
માં તારો ગરબો ઝાકમઝોળ
TAGGED:Maa Pavategadh Thi Utaryaમાં પાવાતેગઢ થીમાં પાવાતેગઢ થી ઉતર્યા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email Print
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Follow US

Find US on Social Medias
1.8kLike
PinterestPin
1.3kFollow
YoutubeSubscribe
TelegramFollow
WhatsAppFollow
Popular News
કૃષ્ણ સ્તોત્રભજનસ્તોત્ર

ભજ ગોવિંદમ્ (Bhaj Govindam in Gujarati)

Sanatani
Sanatani
માર્ચ 13, 2026
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા (Kesariyo Rang Tane Lagyo Alya)
સાથીયા પુરાવો દ્વારે (Sathiya Puravo Dvare)
ચપટી ભરી ચોખાને (Chapti Bhari Chokhane)
એક વણઝારી ઝૂલણા ઝૂલતી તિ (Ek Vanazari Jhulana Jhulati Ti)
- Advertisement -

Categories

Reading: માં પાવાતેગઢ થી ઉતર્યા (Maa Pavategadh Thi Utarya)
Share

About US

SanatanWeb सनातन धर्म, वेदांत और भारतीय संस्कृति का विश्वसनीय मंच है। यहाँ शास्त्रों का सार, पूजा विधि, मंत्र, आध्यात्मिक मार्गदर्शन और परंपराओं से जुड़ी प्रामाणिक जानकारी सरल भाषा में उपलब्ध कराई जाती है।
सनातानवेब
  • हमारे बारे में
  • हमसे संपर्क करें
क़ानूनी
  • अस्वीकरण
  • नियम और शर्तें
  • Privacy Policy

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

© 2026 Sanatanweb.com - Proudly made with ♥︎ in india.
sanatanweb-logo Sanatanweb logo
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?