28.6 C
Gujarat
બુધવાર, જાન્યુઆરી 22, 2025

Lingashtakam in Gujarati લિંગાષ્ટકમ્

Post Date:

Lingashtakam in Gujarati લિંગાષ્ટકમ્

બ્રહ્મમુરારિ સુરાર્ચિત લિંગં
નિર્મલભાસિત શોભિત લિંગમ્ ।
જન્મજ દુઃખ વિનાશક લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૧ ॥

દેવમુનિ પ્રવરાર્ચિત લિંગં
કામદહન કરુણાકર લિંગમ્ ।
રાવણ દર્પ વિનાશન લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૨ ॥

સર્વ સુગંધ સુલેપિત લિંગં
બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ્ ।
સિદ્ધ સુરાસુર વંદિત લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૩ ॥

કનક મહામણિ ભૂષિત લિંગં
ફણિપતિ વેષ્ટિત શોભિત લિંગમ્ ।
દક્ષસુયજ્ઞ વિનાશન લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૪ ॥

કુંકુમ ચંદન લેપિત લિંગં
પંકજ હાર સુશોભિત લિંગમ્ ।
સંચિત પાપ વિનાશન લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૫ ॥

દેવગણાર્ચિત સેવિત લિંગં
ભાવૈ-ર્ભક્તિભિરેવ ચ લિંગમ્ ।
દિનકર કોટિ પ્રભાકર લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૬ ॥

અષ્ટદળોપરિવેષ્ટિત લિંગં
સર્વસમુદ્ભવ કારણ લિંગમ્ ।
અષ્ટદરિદ્ર વિનાશન લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૭ ॥

સુરગુરુ સુરવર પૂજિત લિંગં
સુરવન પુષ્પ સદાર્ચિત લિંગમ્ ।
પરાત્પરં (પરમપદં) પરમાત્મક લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૮ ॥

લિંગાષ્ટકમિદં પુણ્યં યઃ પઠેશ્શિવ સન્નિધૌ ।
શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે ॥

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

Shivashtakam in Gujarati શિવાષ્ટકમ્

શિવાષ્ટકમ્(Shivashtakam in Gujarati) લોકપ્રિય હિન્દુ સ્તોત્ર છે જે ભગવાન...

ભજ ગોવિંદમ્ – Bhaj Govindam Gujarati

ભજ ગોવિંદમ્ ભારતીય આદ્યાત્મિક અને દાર્શનિક પરંપરામાં એક અગત્યનું...

આજનો ચંદલીઓ માને લાગે Ajano Candalio Mane Lage

આજનો ચંદલીઓ માને લાગે Ajano Candalio Mane Lageઆજનો ચંદલીઓ...

છેલા જી રે મારી હાટુ પાટણ Chela Ji Re Mari Haatu Patan

છેલા જી રે મારી હાટુ પાટણ Chela Ji Re...
error: Content is protected !!