होम ગરબા ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા

ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા

0

ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા Ghor Andhari Re Ratladi Man Nisarya

ઘોર અંધારી રે રાતલડી માં નીકળ્યા ચાર અસવાર ,… (૨)
લીલે ઘોડે રે કોણ ચડે માં રાંદલ નો અસવાર ,
રાંદલ માવડી રે રણે ચડ્યા માં સોળે સજી શણગાર ,
સવા મણ નું રે સુખાલડું માં અધમણ ની કુલેર ,
રમજો રમજો રે ગોરણીયું તમે રમજો માજમ રાત ,
ઘોર અંધારી રે રાતલડી માં નીકળ્યા ચાર અસવાર ,
કાળે ઘોડે રે કોણ ચડે માં કાળકા નો અસવાર ,
કાળકા માવડી રે રણે ચડ્યા માં સોળે સજી શણગાર ,
સવા મણ નું રે સુખાલડું માં અધમણ ની કુલેર ,
રમજો રમજો રે ગોરણીયું તમે રમજો માજમ રાત ,
ઘોર અંધારી રે રાતલડી માં નીકળ્યા ચાર અસવાર ,
ધોળે ઘોડે રે કોણ ચડે માં બહુચર નો અસવાર ,
બહુચર માવડી રે રણે ચડ્યા માં સોળે સજી શણગાર ,
સવા મણ નું રે સુખાલડું માં અધમણ ની કુલેર ,
રમજો રમજો રે ગોરણીયું તમે રમજો માજમ રાત ,
ઘોર અંધારી રે રાતલડી માં નીકળ્યા ચાર અસવાર ,
રાતે ઘોડે રે કોણ ચડે માં ખોડીયાર નો અસવાર ,
ખોડીયાર માવડી રે રણે ચડ્યા માં સોળે સજી શણગાર ,
સવા મણ નું રે સુખાલડું માં અધમણ ની કુલેર ,
રમજો રમજો રે ગોરણીયું તમે રમજો માજમ રાત ,
ઘોર અંધારી રે રાતલડી માં નીકળ્યા ચાર અસવાર ,

कोई टिप्पणी नहीं है

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

error: Content is protected !!
Exit mobile version