હે એવા વંદન વંદન આશાપુરા માત ને He Eva Vandan Vandan Ashapura Mat Ne
હે એવા વંદન વંદન ક પા
હે એવા વંદન વંદન આશાપુરા માત ને ,
હે એશિયાની દેવી દેશ વિદેશ વિખ્યાત કચ્છ દેશ ના દેવી
એવો આશરો રે માગું આશાપુરા માતનો ,
હે એવો આશરો રે માગું આશાપુરા માતનો ,
હરે કુળ દેવી તું છે કચ્છ રાજ ની … (૨)
હે આઈ કરે છે દેશ ની તણી આણ રે કચ્છ દેશ ના દેવી
એવો આશરો રે માગું આશાપુરા માતનો ,
હે એવો આશરો રે માગું આશાપુરા માતનો ,
હે એવા વંદન વંદન આશાપુરા માત ને ,