32.4 C
Gujarat
શનિવાર, એપ્રિલ 19, 2025

તારા વીના શ્યામ એકલડું લાગે

Post Date:

તારા વીના શ્યામ એકલડું લાગે Tara Veena Shyam Ekaladun Lage

તારા વિના શ્યામ મને એકલડું લાગે ,

રાસ રમવા ને વહેલો આવજે ,…(૨)
તારા વિના શ્યામ ….
શરદપૂનમ ની રાતડી , ચાંદની ખીલી છે ભલીભાત ની ,
તું ન આવે તો શ્યામ , રાસ જામે ન શ્યામ ,
રાસ રમવાને વહેલો આવ .. આવ .. આવ .. શ્યામ
તારા વિના શ્યામ ….
તારા વિના શ્યામ મને એકલડું લાગે ,

રાસ રમવા ને વહેલો આવજે ,…(૨)
ગરબે ઘૂમતી ગોપીઓ ,સુની છે ગોકુળ ની શેરી ઓ ,
સુની સુની શેરીઓ માં , ગોકુળ ની ગલીઓ માં ,
રાસ રમવાને વહેલો આવ .. આવ .. આવ .. શ્યામ
તારા વિના શ્યામ ….
તારા વિના શ્યામ મને એકલડું લાગે ,

રાસ રમવા ને વહેલો આવજે ,…(૨)
અંગ અંગ રંગ છે અનંગ નો , રંગ કેમ જાય તારા સંગ નો ,
તું ન આવે તો શ્યામ , રાસ જામે ન શ્યામ ,
રાસ રમવાને વહેલો આવ .. આવ .. આવ .. શ્યામ
તારા વિના શ્યામ ….

તારા વિના શ્યામ મને એકલડું લાગે , રાસ રમવા ને વહેલો…

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

અથર્વવેદ ગુજરાતી

Atharva Veda Gujaratiઅથર્વવેદ(Atharva Veda Gujarati PDF Download), વેદ તરીકે...

સામવેદ ગુજરાતી

Samveda Gujarati PDFસામવેદ(Samveda Gujarati PDF), ચાર વેદોમાંનો એક,...

યજુર્વેદ – વિશ્વ ના જ્ઞાનનો આધાર

Yajurveda In Gujaratiયજુર્વેદ(Yajurveda In Gujarati), હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ,...

હનુમાન ચાલીસા સંસ્કૃત

હનુમાન ચાલીસા સંસ્કૃતદોહાહૃદર્પણમ્ નીરજપદયોશ્ચ ગુરુઃ પવિત્રમ્ રાજસેતિ કૃત્વા ।ફળદાયી...