By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
SanatanWeb.comSanatanWeb.comSanatanWeb.com
Notification Show More
Font ResizerAa
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Reading: અંબા અભય પદ દાયની રે ( Amba Abhay Pad Dayani Re )
Share
Font ResizerAa
SanatanWeb.comSanatanWeb.com
  • ગીતકાવ્ય
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
Search
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Follow US
SanatanWeb.com > Blog > ગીતકાવ્ય > ગરબા > અંબા અભય પદ દાયની રે ( Amba Abhay Pad Dayani Re )
ગરબા

અંબા અભય પદ દાયની રે ( Amba Abhay Pad Dayani Re )

Sanatani
Last updated: માર્ચ 11, 2026 12:18 પી એમ(pm)
Sanatani
Published: માર્ચ 11, 2026
Share
SHARE

અંબા અભય પદ દાયની રે ( Amba Abhay Pad Dayani Re )

અંબા અભય પદ દાયિની રે ,
શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની , અંબા અભય પદ …
હેમ હિંડોળે હીંચકે રે,હિચકે આરાસુરી માત ભીડ ભંજની,અંબા ..
સખીઓ સંગાથે કરે ગોઠડી રે , આવે આઠમની રાત ભીડ ભંજની
સર્વે આરાસુર ચોકા માં રે , આવો તો રમીએ રાસ ભીડ ભંજની ..
એવે સમે આકાશ થી રે , આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની ,..
કોણે બોલાવી મુજને રે , કોણે કર્યો મને સાદ ભીડ ભંજની ,..
મધ દરિયો તોફાન માં રે , મડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની,..
વાયુ ભયંકર ફૂંકતો રે , વેરી થયો વરસાદ ભીડ ભંજની ,..
પાણી ભરાણા વહાણ માં રે , એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની ..
આશા ભર્યો હું આવીયો રે , વ્હાલા જોતા હશે વાટ ભીડ ભંજની .
હૈયું રહે નહિ હાથ માં રે , દરિયે વાળ્યો દાત ભીડ ભંજની ,…
મારે તમારો આશરો રે , ધાઓ ધાઓ મારી માત ભીડ ભંજની ,..
અંબા હિંડોળે થી ઉતર્યા રે , ઉઠયા આરાસુરી માત ભીડ ભંજની ..
સખીઓ તે લાગી પૂછવા રે , ક્યાં કીધા પ્રયાણ ભીડ ભંજની ,..
વાત વધુ પછી પૂછજો રે , બાળ મારો ગભરાય ભીડ ભંજની ,..
ભક્ત મારો ભીડે પડ્યો રે , હું થી કેમ સહેવાય ભીડ ભંજની ,..
એમ કહી નારાયણી રે , સિંહે થયા અસવાર ભીડ ભંજની ,..
ત્રિશુલ લીધું હાથ માં રે , તાર્યું વણિક નું વહાણ ભીડ ભંજની ,..
ધન્ય જનેતા આપને રે , ધન્ય દયાના નિધન ભીડ ભંજની ,..
પ્રગટ પરચો આપનો રે , દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની ,.
ભીડ બધી તેની ભાંગજો રે , સમયે કરજો સહાય ભીડ ભંજની ,..
અંબા અભય પદ દાયની રે , શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની

સોનલ ગરબો શિરે અંબે માં (Sonal Garbo Shire Ambe Maa)
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા (Kesariyo Rang Tane Lagyo Alya)
એકે છંદે બીજે છંદે ( Ek Chhande Bije Chhande )
આધશકિત તુજ ને નમું માં (Adhashakit Tuj Ne Namun Maa)
તાળીઓ ના તાલે ગોરી (Talio Na Tale Gori)
TAGGED:Garba
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email Print
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Follow US

Find US on Social Medias
1.8kLike
PinterestPin
1.3kFollow
YoutubeSubscribe
TelegramFollow
WhatsAppFollow
Popular News
કથાઓધાર્મિક પરિચય

પદ્મા એકાદશી ઉપવાસ કથા (પરિવર્તિની એકાદશી)

Sanatani
Sanatani
માર્ચ 25, 2026
અંબા આવો તો રમી એ (Amba Avo To Rami e)
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ માં (Dholida Dhol Dhimo Dhimo Vagad Ma)
ભાગ્ય સૂક્તમ્
આસમાના રંગ ની ચુંદડી (Aasmana Rang Ni Chundadi Re)

Categories

Reading: અંબા અભય પદ દાયની રે ( Amba Abhay Pad Dayani Re )
Share

About US

SanatanWeb सनातन धर्म, वेदांत और भारतीय संस्कृति का विश्वसनीय मंच है। यहाँ शास्त्रों का सार, पूजा विधि, मंत्र, आध्यात्मिक मार्गदर्शन और परंपराओं से जुड़ी प्रामाणिक जानकारी सरल भाषा में उपलब्ध कराई जाती है।
सनातानवेब
  • हमारे बारे में
  • हमसे संपर्क करें
क़ानूनी
  • अस्वीकरण
  • नियम और शर्तें
  • Privacy Policy

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

© 2026 Sanatanweb.com - Proudly made with ♥︎ in india.
sanatanweb-logo Sanatanweb logo
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?