By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
SanatanWeb.comSanatanWeb.comSanatanWeb.com
Notification Show More
Font ResizerAa
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Reading: રંગે રમે આનંદે રમે (Range Rame Anand Rame)
Share
Font ResizerAa
SanatanWeb.comSanatanWeb.com
  • ગીતકાવ્ય
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
Search
  • ગીતકાવ્ય
    • અષ્ટકમ
    • આરતી
    • કથાઓ
    • ગરબા
    • ચાલીસા
    • ભજન
    • મંત્ર
    • સૂક્ત
    • સ્તોત્ર
  • વેદ
  • પુરાણ
  • શાસ્ત્ર
  • ધાર્મિક પરિચય
  • ધાર્મિક પુસ્તકો
  • ગુજરાતી
    • हिन्दी
    • English
    • ગુજરાતી
Follow US
SanatanWeb.com > Blog > ગીતકાવ્ય > ગરબા > રંગે રમે આનંદે રમે (Range Rame Anand Rame)
ગરબા

રંગે રમે આનંદે રમે (Range Rame Anand Rame)

Sanatani
Last updated: માર્ચ 24, 2026 4:52 પી એમ(pm)
Sanatani
Published: માર્ચ 24, 2026
Share
SHARE

રંગે રમે આનંદે રમે (Range Rame Anand Rame)

રંગે રમે આનંદે રમે રે , આજ નવદુર્ગા રંગે રમે ,
આદિત્યે આવિયા અલબેલી , મંડપ માં મતવાલા રે ભમે ,
રંગે રમે આનંદે રમે રે , આજ નવદુર્ગા રંગે રમે ,

Contents
  • રંગે રમે આનંદે રમે (Range Rame Anand Rame)
  • Range Rame Anand Rame Lyrics In English

સોળ શણગાર માને અંગે સુહાવે , હીરલા રતન માને અંગે સમે ,

આજ નવદુર્ગા રંગે રમે ,
મંગળવારે માજી છે ઉમંગમાં , ચાચર આવીને ગરબે રમે ,
આજ નવદુર્ગા રંગે રમે ,
બુધવારે માજી બેઠા વિરાજે ,રસ વિલાસ માએ ગયો છે ,
આજ નવદુર્ગા રંગે રમે ,
ગુરુવારે માં ગરબે રમે છે , ચંદન પુષ્પ તે માને ગમે ,
આજ નવદુર્ગા રંગે રમે ,
શુક્રવારે માજી ભાવ ધારી ને , હેતે રમે તે માને ગમે ,
આજ નવદુર્ગા રંગે રમે ,
શનિવારે મહાકાળી થયા છે , ભક્ત ભોજન માને ગમતા જમે ,
આજ નવદુર્ગા રંગે રમે ,

વલ્લભ કહે માને ભાવે ભજો , ને રાસ વિલાસ ગયો સૌએ અમે

આજ નવદુર્ગા રંગે રમે ,

Range Rame Anand Rame Lyrics In English

Raṅgē ramē ānandē ramē rē,

āja navadurgā raṅgē ramē,

ādityē āviyā alabēlī, maṇḍapa māṁ matavālā rē bhamē,

raṅgē ramē ānandē ramē rē,

āja navadurgā raṅgē ramē,

sōḷa śaṇagāra mānē aṅgē suhāvē,

hīralā ratana mānē aṅgē samē,

āja navadurgā raṅgē ramē,

maṅgaḷavārē mājī chē umaṅgamāṁ,

cācara āvīnē garabē ramē,

āja navadurgā raṅgē ramē,

budhavārē mājī bēṭhā virājē,

rasa vilāsa mā’ē gayō chē,

āja navadurgā raṅgē ramē,

guruvārē māṁ garabē ramē chē,

candana puṣpa tē mānē gamē,

āja navadurgā raṅgē ramē,

śukravārē mājī bhāva dhārī nē,

hētē ramē tē mānē gamē,

āja navadurgā raṅgē ramē,

śanivārē mahākāḷī thayā chē,

bhakta bhōjana mānē gamatā jamē,

āja navadurgā raṅgē ramē,

vallabha kahē mānē bhāvē bhajō,

nē rāsa vilāsa gayō sau’ē amē āja navadurgā raṅgē ramē

અંબા અભય પદ દાયની રે ( Amba Abhay Pad Dayani Re )
ઝીણો ઝીણો માં ઝીજ્વો રે (Zino Zino Maa Zijvo Re)
ઊચા નીચા રે માડી તારા ડુંગરા (Ucha Nicha Re Madi Tara Dungara)
હો દેવી અન્નપૂર્ણા – Ho Devi Annapurna
તાળી પડે છે સવા લાખ (Tali Pade Che Sava Lakh)
TAGGED:રંગે રમે આનંદે રમે
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email Print
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Follow US

Find US on Social Medias
1.8kLike
PinterestPin
1.3kFollow
YoutubeSubscribe
TelegramFollow
WhatsAppFollow
Popular News
ગરબા

સોનલ ગરબો શિરે અંબે માં (Sonal Garbo Shire Ambe Maa)

Sanatani
Sanatani
માર્ચ 24, 2026
હે એવા વંદન વંદન આશાપુરા માત ને
રંગે રમે આનંદે રમે (Range Rame Anand Rame)
ઝીણો ઝીણો માં ઝીજ્વો રે (Zino Zino Maa Zijvo Re)
શ્રીમદ્ ભગવદ્ ગીતા (Srimad Bhagavad Gita Gujarati)

Categories

Reading: રંગે રમે આનંદે રમે (Range Rame Anand Rame)
Share

About US

SanatanWeb सनातन धर्म, वेदांत और भारतीय संस्कृति का विश्वसनीय मंच है। यहाँ शास्त्रों का सार, पूजा विधि, मंत्र, आध्यात्मिक मार्गदर्शन और परंपराओं से जुड़ी प्रामाणिक जानकारी सरल भाषा में उपलब्ध कराई जाती है।
सनातानवेब
  • हमारे बारे में
  • हमसे संपर्क करें
क़ानूनी
  • अस्वीकरण
  • नियम और शर्तें
  • Privacy Policy

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

© 2026 Sanatanweb.com - Proudly made with ♥︎ in india.
sanatanweb-logo Sanatanweb logo
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?