37.1 C
Gujarat
रविवार, मार्च 9, 2025

હો દેવી અન્નપૂર્ણા

Post Date:

હો દેવી અન્નપૂર્ણા Ho Devi Annapurna

માં શંખલ તે પુર ના ચોક માં, દેવી અન્નપૂર્ણા

એ માયે સોળે લીધો શણગાર રે , દેવી અન્નપૂર્ણા

એ માને કડલા કાંબીઓ શોભતા , દેવી અન્નપૂર્ણા

એ માને હાર એકાવન શોભતા , દેવી અન્નપૂર્ણા

એ માને હારલે રતન જડેલા રે, દેવી અન્નપૂર્ણા

એ માને ભલે તે ટીલડી શોભતી રે , દેવી અન્નપૂર્ણા

એ માને નાથાડીએ રતન જડેલ રે , દેવી અન્નપૂર્ણા

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

संकटमोचन हनुमानाष्टक

Sankatmochan Hanuman Ashtak In Hindiसंकटमोचन हनुमानाष्टक(Sankatmochan Hanuman Ashtak) भगवान...

ब्राह्मण और बिच्छूकी कथा

ब्राह्मण और बिच्छूकी कथा - Brahman Aur Bichchho ki...

सकल जग हरिको रूप निहार

Sakal Jag Hariko Roop Niharसकल जग हरिको रूप निहार...

आज मेरे श्याम की शादी है

Aaj Mere Shyam Kee Shade Hai आज मेरे श्याम की...