22.7 C
Gujarat
બુધવાર, નવેમ્બર 5, 2025

ઝીણો ઝીણો માં ઝીજ્વો રે Zino Zino Maa Zijvo Re

Post Date:

ઝીણો ઝીણો માં ઝીજ્વો રે Zino Zino Maa Zijvo Re

ઝીણો ઝીણો માં ઝીઝવો રે , ઝીણી શિયાળા ની રાત ,
અંબા તું મોરી માવડી રે , રમવા આવોને રાસ .

આસોના ઉજળા દા’ડા આયા , મડી ના રથડા ઓરા આયા
વેલેરા આવ મોરી માં , આંગણે પધારો મોરી માં .

સિંહની સવારીએ માંડી આવ્યા,ચોસઠ જોગણી સંગે લાવ્યા
ભલે પધાર્યા મોરી માં , ખમ્મા પધાર્યા મોરી માં

આરાતે સુરના ચોકે આયા ,આકાશદેવ સહુ જોવા આયા
ભલે રમે મોરી માં , અમને ગમે મોરી માં

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

ધન્વન્તરિ સ્તોત્ર | Dhanvantari Stotram Gujarati

ધન્વન્તરિ સ્તોત્ર (ધનતેરસ સ્તોત્ર)ૐ શંખ ચક્રમ જલૌકાં દિદમૃતઘાતમ્ ચારુદોર્ભિશ્ચતુર્મિહ...

હે જગ જનની હે જગદંબા | He Jag Janani He Jagdamba

હે જગ જનની હે જગદંબા | He Jag Janani...

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad Dayani Re

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad...

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Ne

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Neપીળી...
error: Content is protected !!