20.4 C
Gujarat
બુધવાર, જાન્યુઆરી 22, 2025

ઉચી તલાવડી ની કોર Unchi Talavadi Ni Kor

Post Date:

ઉચી તલાવડી ની કોર Unchi Talavadi Ni Kor

ઉચી તલાવડી ની કોર પાણી ગ્યાતા પાણી ,

ભરતા રે જોયો સાહ્યબો …
બોલે અષાઢીનો મોર પાણી ગ્યાતા પાણી ,

ભરતા રે જોયો સાહ્યબો …
ગંગા જમની બેડલું ને કિનખાબી ઈંઢોણી ,

નજરૂ ઢાળી હાલું તો’યે લાગી નજરૂ કોની ,
વગડે ગાજે મુરલી ના શોર , પાણી ગ્યાતા ..

ઉચી તલાવડી ની કોર પાણી ગ્યાતા પાણી ,
ભરતા રે જોયો સાહ્યબો …

ઉચી તલાવડી ની કોર પાણી ગ્યાતા પાણી ,
ભરતા રે જોયો સાહ્યબો …

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

Lingashtakam in Gujarati લિંગાષ્ટકમ્

Lingashtakam in Gujarati લિંગાષ્ટકમ્બ્રહ્મમુરારિ સુરાર્ચિત લિંગંનિર્મલભાસિત શોભિત લિંગમ્ ।જન્મજ...

Shivashtakam in Gujarati શિવાષ્ટકમ્

શિવાષ્ટકમ્(Shivashtakam in Gujarati) લોકપ્રિય હિન્દુ સ્તોત્ર છે જે ભગવાન...

ભજ ગોવિંદમ્ – Bhaj Govindam Gujarati

ભજ ગોવિંદમ્ ભારતીય આદ્યાત્મિક અને દાર્શનિક પરંપરામાં એક અગત્યનું...

આજનો ચંદલીઓ માને લાગે Ajano Candalio Mane Lage

આજનો ચંદલીઓ માને લાગે Ajano Candalio Mane Lageઆજનો ચંદલીઓ...
error: Content is protected !!