27.6 C
Gujarat
સોમવાર, માર્ચ 31, 2025

તું કાલી ને કલ્યાણી રે માઁ Tun Kali Ne Kalyani Re Ma

Post Date:

તું કાલી ને કલ્યાણી રે માઁ Tun Kali Ne Kalyani Re Ma

તું કાળી ને કલ્યાણી રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા
તું ચારે યુગ માં ગાવાની રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા,

તને પહેલા તે યુગ માં જાણી રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા,

તું શંકર ની પટરાણી રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા,

તું ભસ્માસુર હરનારી રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા,

તને બીજા તે યુગ માં જાણી રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા,
તું હરિશ્વંદ્ર ધેર પટરાણી રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા,
તને ત્રીજા તે યુગ માં જાણી રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા,
તું રામચંદ્ર ઘેર પટરાણી રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા,

તું રાવણ ને હરનારી રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા,

તને ચોથા તે યુગમાં જાણી રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા
તું પાંડવ ઘેર પટરાણી રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા,

તું કૌરવકુળ હણનારી રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા

તું કાળી ને કલ્યાણી રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

અથર્વવેદ ગુજરાતી

Atharva Veda Gujaratiઅથર્વવેદ(Atharva Veda Gujarati PDF Download), વેદ તરીકે...

સામવેદ ગુજરાતી

Samveda Gujarati PDFસામવેદ(Samveda Gujarati PDF), ચાર વેદોમાંનો એક,...

યજુર્વેદ – વિશ્વ ના જ્ઞાનનો આધાર

Yajurveda In Gujaratiયજુર્વેદ(Yajurveda In Gujarati), હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ,...

હનુમાન ચાલીસા સંસ્કૃત

હનુમાન ચાલીસા સંસ્કૃતદોહાહૃદર્પણમ્ નીરજપદયોશ્ચ ગુરુઃ પવિત્રમ્ રાજસેતિ કૃત્વા ।ફળદાયી...