22.5 C
Gujarat
રવિવાર, ડિસેમ્બર 21, 2025

તાળીઓ ના તાલે ગોરી Talio Na Tale Gori

Post Date:

તાળીઓ ના તાલે ગોરી Talio Na Tale Gori

તાલીઓ ના તળે ગોરી ગરબે ઘૂમી ગાય રે ,
પૂનમ ની રાત …ઉગી પૂનમ ની રાત …
આસમાની ચૂંદલડી માં લહેરણીય લહેરાય રે ,
પૂનમ ની રાત …ઉગી પૂનમ ની રાત …

ગોરો ગોરો ચંદલીઓ ને દિલ ડોલાવે નાવલીઓ ,

કહે મન ની વાત રે …
પૂનમ ની રાત …ઉગી પૂનમ ની રાત …

ઓરી ઓરી આવ ગોરી , ઓરી ઓરી ,
ચંદલીઓ હિચોળે તારા હૈયા કેરી દોરી ,
રાતલડી રળિયાત રે ….

પૂનમ ની રાત …ઉગી પૂનમ ની રાત …
તાલીઓ ના તળે ગોરી ગરબે ઘૂમી ગાય રે ,
પૂનમ ની રાત …ઉગી પૂનમ ની રાત …
ગરબે ઘૂમો , ગોરી ગરબે ઘૂમો ,

રૂમો ઝૂમો ,ગોરી રૂમો ઝૂમો ,

રાસ રમે જાણે શામળિયો ,

જમુનાજી ને ઘાટ રે …

પૂનમ ની રાત …ઉગી પૂનમ ની રાત …
તાલીઓ ના તળે ગોરી ગરબે ઘૂમી ગાય રે ,
પૂનમ ની રાત …ઉગી પૂનમ ની રાત …

Share post:

Subscribe

Popular

More like this
Related

ધન્વન્તરિ સ્તોત્ર | Dhanvantari Stotram Gujarati

ધન્વન્તરિ સ્તોત્ર (ધનતેરસ સ્તોત્ર)ૐ શંખ ચક્રમ જલૌકાં દિદમૃતઘાતમ્ ચારુદોર્ભિશ્ચતુર્મિહ...

હે જગ જનની હે જગદંબા | He Jag Janani He Jagdamba

હે જગ જનની હે જગદંબા | He Jag Janani...

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad Dayani Re

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad...

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Ne

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Neપીળી...
error: Content is protected !!