28.8 C
Gujarat
શનિવાર, એપ્રિલ 19, 2025

હવે મંદિર ના બારણા ઉઘાડો Have Mandir Na Barna Ughado

Post Date:

હવે મંદિર ના બારણા ઉઘાડો Have Mandir Na Barna Ughado

હવે મંદિરનાં બારણા ઉઘાડો મોરી માત ,
ગગન કેરે ઘાટ આવી નોરતા ની રાત ,
આવી નોરતા ની રાત ,
ચંદ્રમાં નું ચંદન અને સુરજ નું કેસર …(૨)
આસમાની ઓઢની માં ટપકીયાળી ભાત ,
ગગન કેરે ઘાટ આવી નોરતા ની રાત , (૨)
કે નભ ના તારલિયા તારી આરતી ઉતારે ,
ને સમીરની શરણાઈ ગાઈ તુજને સત્કારે ,
આજે માવડી ના મિલનીએ જાગ્યું આ વિરાટ ,
ગગન કેરે ઘાટ આવી નોરતા ની રાત, (૨)

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

અથર્વવેદ ગુજરાતી

Atharva Veda Gujaratiઅથર્વવેદ(Atharva Veda Gujarati PDF Download), વેદ તરીકે...

સામવેદ ગુજરાતી

Samveda Gujarati PDFસામવેદ(Samveda Gujarati PDF), ચાર વેદોમાંનો એક,...

યજુર્વેદ – વિશ્વ ના જ્ઞાનનો આધાર

Yajurveda In Gujaratiયજુર્વેદ(Yajurveda In Gujarati), હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ,...

હનુમાન ચાલીસા સંસ્કૃત

હનુમાન ચાલીસા સંસ્કૃતદોહાહૃદર્પણમ્ નીરજપદયોશ્ચ ગુરુઃ પવિત્રમ્ રાજસેતિ કૃત્વા ।ફળદાયી...