25 C
Gujarat
શનિવાર, માર્ચ 29, 2025

છેલા જી રે મારી હાટુ પાટણ Chela Ji Re Mari Haatu Patan

Post Date:

છેલા જી રે મારી હાટુ પાટણ Chela Ji Re Mari Haatu Patan

છેલાજી રે … મારે હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો ,
એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો , પાટણ થી પટોળા ..
છેલાજી રે … મારે હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો ,
રંગ રતુંબલ કોર કસુંબલ , પાલવ પ્રાણ બિછવજો રે …
છેલાજી રે … મારે હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો ,
ઓલ્યા પાટણ શે’ર ની રે , મારે થાવું પદમણી નાર ,
ઓઢી અંગ પટોળું રે , એની રેલાવું રંગધાર ,
હીરે મઢેલા ચૂડલાની જોડ મોઘી મઢાવજો રે , પાટણ …
છેલાજી રે … મારે હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો ,
ઓલી રંગ નીતરતી રે માને પામરી ગમતી રે ,
એને પહેરતા પગ મા રે , પાયલ છમછમતી રે ,
નથણી લવિંગીયા ને ઝુમખામાં મોંઘા મોતી મઢાવજો રે ,..
છેલાજી રે … મારે હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો ,

Chela Ji Re Mari Haatu Patan Videos

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

અથર્વવેદ ગુજરાતી

Atharva Veda Gujaratiઅથર્વવેદ(Atharva Veda Gujarati PDF Download), વેદ તરીકે...

સામવેદ ગુજરાતી

Samveda Gujarati PDFસામવેદ(Samveda Gujarati PDF), ચાર વેદોમાંનો એક,...

યજુર્વેદ – વિશ્વ ના જ્ઞાનનો આધાર

Yajurveda In Gujaratiયજુર્વેદ(Yajurveda In Gujarati), હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ,...

હનુમાન ચાલીસા સંસ્કૃત

હનુમાન ચાલીસા સંસ્કૃતદોહાહૃદર્પણમ્ નીરજપદયોશ્ચ ગુરુઃ પવિત્રમ્ રાજસેતિ કૃત્વા ।ફળદાયી...