28.4 C
Gujarat
બુધવાર, નવેમ્બર 5, 2025

અંબામાના ઉચા મંદિર નીચા મોલ  Ambemana Uncha Mandir Nicha Mol

Post Date:

અંબામાના ઉચા મંદિર નીચા મોલ Ambemana Uncha Mandir Nicha Mol

અંબા માના ઉચા મંદિર નીચા મોલ ,
ઝરૂખડે દીવા બળે રે લોલ …. અંબા માના ..

અંબા માના ગોખ ગબ્બર અણમોલ કે ,
શિખરે શોભા ઘણી રે લોલ …. અંબા માના ..

આવી આવી નવરાત્રી ની રાતો કે ,
બાળકો રાસ રમે રે લોલ … અંબા માના ..

અંબે માં ગરબે રમવા આવો કે ,
બાળ તારા વિનવે રે લોલ …. અંબા માના ..

અંબા માને શોભે છે શણગાર કે ,
પગલે કુમકુમ ઝરે રે લોલ …. અંબા માના ..

રાંદલમાં ગરબે રમવાને આવો કે ,
મુખડે ફૂલડાં ઝરે રે લોલ … અંબા માના ..

ખોડીયાર માં ગરબે રમવા ને આવો કે ,
આંખો થી અમિ ઝરે રે લોલ … અંબા માના ..

માં તારું દિવ્ય અનુપમ તેજ કે ,
જોઈ મારી આંખો ઠરે રે લોલ … અંબા માના ..

ગરબો તારા બાળકો ગવરાવે કે ,
મસ્તાન તારે પાયે પડે રે લોલ … અંબા માના ..

Share post:

Subscribe

Popular

More like this
Related

ધન્વન્તરિ સ્તોત્ર | Dhanvantari Stotram Gujarati

ધન્વન્તરિ સ્તોત્ર (ધનતેરસ સ્તોત્ર)ૐ શંખ ચક્રમ જલૌકાં દિદમૃતઘાતમ્ ચારુદોર્ભિશ્ચતુર્મિહ...

હે જગ જનની હે જગદંબા | He Jag Janani He Jagdamba

હે જગ જનની હે જગદંબા | He Jag Janani...

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad Dayani Re

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad...

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Ne

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Neપીળી...
error: Content is protected !!