32.7 C
Gujarat
મંગળવાર, સપ્ટેમ્બર 23, 2025

અંબામાના ઉચા મંદિર નીચા મોલ

Post Date:

અંબામાના ઉચા મંદિર નીચા મોલ Ambamana Ucha Mandir Nicha Mol

અંબા માના ઉચા મંદિર નીચા મોલ ,
ઝરૂખડે દીવા બળે રે લોલ ..
અંબા માં ના ગોખા ગબ્બર અણમોલ ,
કે શિખરે શોભા ઘણી રે લોલ ..
આવી આવી નવરાત્રી ની રાત રે ,
કે બાળ સૌ રાસ રમે રે લોલ …
અંબે માં ગરબે રમવા ને આવો ,
કે બાળ તારા વિનવે રે લોલ ..

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

હે જગ જનની હે જગદંબા | He Jag Janani He Jagdamba

હે જગ જનની હે જગદંબા | He Jag Janani...

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad Dayani Re

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad...

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Ne

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Neપીળી...

ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા | Ghor Andhari Re Ratladi Man Nisarya

ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા | Ghor Andhari...
error: Content is protected !!