31.4 C
Gujarat
મંગળવાર, સપ્ટેમ્બર 23, 2025

કુમ કુમ કેરા પગલે માડી ગરબે Kum Kum Kera Pagle Madi Garbe

Post Date:

કુમ કુમ કેરા પગલે માડી ગરબે Kum Kum Kera Pagle Madi Garbe

કુમ કુમ કેરા રપગલે મળી ગરબે રમવા આવ ,

કે માડી ઘણી ખમ્મા ,ખમ્મા …
ચાચર કેરા ચોકે માડી ગરબે ગરબે રમવા આવ ,
કે માડી ઘણી ખમ્મા ,ખમ્મા …

ચાલો સહિયર જઈએ ચાચર ચોકમા રે લોલ
દિવડો પ્રગટાવવી માના ગોખમાં રે લોલ ,
આરાસુરી માત આવ્યા આંગણે રે લોલ ,
સામૈયું તે માનું કરીએ તોરણે રે લોલ ,

જય ભવાની જય ભવાની બોલીએ રે લોલ ,
વ્હાલ ના વાદળમાંથી તું પ્રેમ સદા વરસાવ ,

કે માડી ઘણી ખમ્મા ,ખમ્માં …

કુમ કુમ કેરા રપગલે મળી ગરબે રમવા આવ ,
ઢમ ઢમ ઢોલીડા તાલ દેજો રે લોલ ,

ઘૂમી ઘૂમી ગરબો સૌએ લેજોરે લોલ ,

સાથીયા પુરાવો ઘરને આગને રે લોલ ,
અસવારી તે માની વઘે શોભતી રે લોલ ,

જય ભવાની જય ભવાની બોલીએ રે લોલ ,
ઘરના આંગણીયા માં આવી મંદિર તું સર્જાવ ,

કે માડી ઘણી ખમ્મા ,ખમ્માં …

કુમ કુમ કેરા રપગલે મળી ગરબે રમવા આવ ,

કે માડી ઘણી ખમ્મા ,ખમ્મા …

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

હે જગ જનની હે જગદંબા | He Jag Janani He Jagdamba

હે જગ જનની હે જગદંબા | He Jag Janani...

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad Dayani Re

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad...

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Ne

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Neપીળી...

ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા | Ghor Andhari Re Ratladi Man Nisarya

ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા | Ghor Andhari...
error: Content is protected !!