28.4 C
Gujarat
બુધવાર, નવેમ્બર 5, 2025

ઊચા નીચા રે માડી તારા ડુંગરા Ucha Nicha Re Madi Tara Dungara

Post Date:

ઊચા નીચા રે માડી તારા ડુંગરા Ucha Nicha Re Madi Tara Dungara

ઊંચા નીચા રૈ માડી તારા ડુંગરા રે લોલ ,

કે ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર ,

કે ગરબે રમવા આવજો રે લોલ , ઊંચા નીચા …

પહેલો પત્ર રે પાવાગઢ મોકલ્યો રે લોલ …

કે દેજો મારી કાળકા માંને હાથ ,

કે ગરબે રમવા આવજો રે લોલ , ઊંચા નીચા …

બીજો પત્ર રે આબુગઢ મોકલ્યો રે લોલ …

કે દેજો મારી અંબા માંને હાથ ,

કે ગરબે રમવા આવજો રે લોલ , ઊંચા નીચા …
ત્રીજો પત્ર રે શંખલપુર મોકલ્યો રે લોલ …

કે દેજો મારી બહુચર માંને હાથ ,

કે ગરબે રમવા આવજો રે લોલ , ઊંચા નીચા …

ચોથો પત્ર રે આરાસુર મોકલ્યો રે લોલ …

કે દેજો મારી આરાસુરી માંને હાથ ,

કે ગરબે રમવા આવજો રે લોલ , ઊંચા નીચા …

પાંચમો પત્ર રે ભદ્રકાલી માને મોકલ્યો રે લોલ …

કે દેજો મારી ભદ્રકાલી માંને હાથ ,

કે ગરબે રમવા આવજો રે લોલ , ઊંચા નીચા …

Share post:

Subscribe

Popular

More like this
Related

ધન્વન્તરિ સ્તોત્ર | Dhanvantari Stotram Gujarati

ધન્વન્તરિ સ્તોત્ર (ધનતેરસ સ્તોત્ર)ૐ શંખ ચક્રમ જલૌકાં દિદમૃતઘાતમ્ ચારુદોર્ભિશ્ચતુર્મિહ...

હે જગ જનની હે જગદંબા | He Jag Janani He Jagdamba

હે જગ જનની હે જગદંબા | He Jag Janani...

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad Dayani Re

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad...

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Ne

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Neપીળી...
error: Content is protected !!