28.9 C
Gujarat
બુધવાર, સપ્ટેમ્બર 24, 2025

ગરબો ઘુમતો જાય Garbo Hhumato Jay

Post Date:

ગરબો ઘુમતો જાય Garbo Hhumato Jay

ગરબો ઘુમતો જાય ,
ઘુમતો ઘુમતો જાય , આજ માનો ગરબો ઘુમતો જાય ,
પહેલે તે ગરબે અંબેમાં નીસર્યા ,

લળી , લળી ,ગરબા ગાય , આજ માનો ગરબો ઘુમતો જાય ,
બીજે તે ગરબે બહુચરમાં નીસર્યા ,

સાથે છે સાખીઓ નો સાથ , આજ માનો ગરબો ઘુમતો જાય ,
ત્રણ ભુવન માં ગરબા ને જોતા ,

દેવો હૈયે હરખાય , આજ માનો ગરબો ઘુમતો જાય ,
ગરબા ને જોતા બાળકડા આજે ,

આજ માનો ગરબો ઘુમતો જાય ,
ગાંડા ઘેલા થઈ જાય , આજ માનો ગરબો ઘૂમતો જાય ,
ગરબા ને દીવડે સુરજ ને ચંદ્ર ,

અંબેમાં ફરી ફરી ગાય , આજ માનો ગરબો ઘૂમતો જાય ,
કેશવ ભવાની માં દ્વારે પધાર્યા ,

અભાગી ગુણલા ગાય, આજ માનો ગરબો ઘૂમતો જાય ,
ગરબો ઘુમતો જાય , આજ માનો ગરબો ઘુમતો જાય ,

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

હે જગ જનની હે જગદંબા | He Jag Janani He Jagdamba

હે જગ જનની હે જગદંબા | He Jag Janani...

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad Dayani Re

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad...

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Ne

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Neપીળી...

ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા | Ghor Andhari Re Ratladi Man Nisarya

ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા | Ghor Andhari...
error: Content is protected !!