29.7 C
Gujarat
શુક્રવાર, નવેમ્બર 22, 2024

એકવાર બોલું કે બે વાર બોલું કે Ekvaar Bolu Ke Be Var Bolu Ke

Post Date:

Ekvaar Bolu Ke Be Var Bolu Ke એકવાર બોલું કે બે વાર બોલું કે

એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ઓ માં ,
માં તમે ગરબે રમવા આવજો ….


ગરબે રમવા આવજો માડી, દર્શન દેવા આવજો
ઉતારા દેશું રે માં તને મેડી ના મોલાના ,

એકવાર આવીને મારે મંદિરીયે ઉતારા કરતા જાવ ,
માં તમે ગરબે રમવા આવજો ….

ભોજન દેશું રે માં તને મોંઘા તે ભાવતા ,
એકવાર આવીને મારે મંદિરીયે ભોજન કરતા જાવ ,

માં તમે ગરબે રમવા આવજો ….

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

આજનો ચંદલીઓ માને લાગે Ajano Candalio Mane Lage

આજનો ચંદલીઓ માને લાગે Ajano Candalio Mane Lageઆજનો ચંદલીઓ...

છેલા જી રે મારી હાટુ પાટણ Chela Ji Re Mari Haatu Patan

છેલા જી રે મારી હાટુ પાટણ Chela Ji Re...

રાજા પરીક્ષિત અને કલયુગ ની કથા

રાજા પરીક્ષિત અને કલયુગ ની કથાપરીક્ષિતજી મહારાજ અર્જુનના પૌત્ર...

હો દેવી અન્નપૂર્ણા

હો દેવી અન્નપૂર્ણા Ho Devi Annapurnaમાં શંખલ તે...
error: Content is protected !!