29.1 C
Gujarat
મંગળવાર, નવેમ્બર 4, 2025

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે Rude Garbe Rame Che Devi Ambika Re

Post Date:

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે Rude Garbe Rame Che Devi Ambika Re

હો રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે …
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમ્કા રે …

હો રૂડે ગરબે રમે છે …
હે બ્રમ્હલોક માંથી બ્રહ્મા જોવા આવિયા રે ,
હે સાથે દેવી બ્રમ્હાણી ને લાવીયા રે

હો રૂડે ગરબે રમે છે …
હે વિષ્ણુલોક માંથી વિષ્ણુ જોવા આવિયા રે ,
હે સાથે દેવી લક્ષ્મીજી ને લાવીયા રે

હો રૂડે ગરબે રમે છે …
હે કૈલાશ માંથી મહાદેવ જોવા આવિયા રે ,
હે સાથે દેવી પાર્વતીજી ને લાવીયા રે

હો રૂડે ગરબે રમે છે …
હે નાગલોક માંથી નાગદેવ જોવા આવિયા રે ,
હે સાથે સર્વે નાગણીઓ ને લાવીયા રે હે રૂડે ગરબે રમે …

कोई जवाब दें

कृपया अपनी टिप्पणी दर्ज करें!
कृपया अपना नाम यहाँ दर्ज करें

Share post:

Subscribe

Popular

More like this
Related

ધન્વન્તરિ સ્તોત્ર | Dhanvantari Stotram Gujarati

ધન્વન્તરિ સ્તોત્ર (ધનતેરસ સ્તોત્ર)ૐ શંખ ચક્રમ જલૌકાં દિદમૃતઘાતમ્ ચારુદોર્ભિશ્ચતુર્મિહ...

હે જગ જનની હે જગદંબા | He Jag Janani He Jagdamba

હે જગ જનની હે જગદંબા | He Jag Janani...

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad Dayani Re

અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad...

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Ne

પીળી મટુડી લાવ્યા ને | Pili Matudi Lavya Neપીળી...
error: Content is protected !!